Gujarati Quote in Motivational by Heena Kanani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*🌺🌺 ૪ પૈસા 🌺🌺*

*છોકરો કાંઈક કમાશે તો 4 પૈસા ઘર મા આવશે.*

અથવા

*4 પૈસા કમાવા માટે માણસ રાત દિવસ કામ કરે છે*

તો સવાલ છે કે આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં.. ???

તો 4 પૈસા ની આ કહેવત ને વિગતે સમજીએ.

પહેલો પૈસો *કૂવા* માં નાંખવા નો.
બીજા પૈસા થી *પાછળ નું દેવું* (કરજ) ઉતારવા નું.
ત્રીજા પૈસા થી *આગળ નું દેવું* ચૂકવવા નું.
ચોથો પૈસો *આગળ માટે જમા* કરવા નો....

*હજુ વિગતે સમજીએ.*

*1. એક પૈસો કૂવા માં નાંખવાનો.*
એટલે કે પોતાના સંતાન પરિવાર નો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા ની વાત છે.

*2. બીજા પૈસા થી પાછળ નું દેવું (કરજ) ઉતારવાનું.*
પોતાના માતા પિતા ની સેવા માટે તેમણે આપણું જતન કર્યું પાલન પોષણ કરી મોટા કર્યા તો તે કરજ ઉતારવા માટે.

*3. ત્રીજા પૈસા થી આગળ નું દેવું ચૂકવવાનું.*
પોતાના સંતાન ને ભણાવી ગણાવી ને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. (એટલે કે ભવિષ્યનું દેવું)

*4. ચોથા(ચાર) પૈસા આગળ માટે જમા કરવાનું.*
એટલે કે શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થ, અસહાયની સેવા અર્થે

*તો આ છે 4 પૈસાની વાત.*

Gujarati Motivational by Heena Kanani : 111569364
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now