Gujarati Quote in Motivational by Divyesh Parmar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ ની પણ એક આદત છે.
જેને એ સૌથી વધુ પ્રેમ કરે છે એની પર જ સૌથી વધુ ગુસ્સો કરે છે.
ઈશ્વરે પણ આવી જ આદત પાળી રાખી છે,
જે એના હદયની સૌથી વધુ નજીક હોય છે એની જ એ સૌથી વધુ પરીક્ષા કરતો હોય છે.
પણ વિશ્વાસ રાખજો એ તમારી સાથે જ છે.
પડસાયાની જેમ.
તમને ક્યારેય તકલીફ નહીં પડવા દેય.

Gujarati Motivational by Divyesh Parmar : 111569333
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now