Gujarati Quote in Thought by Ridj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી એટલે...
ચોરીના ચાર ફેરા ફર્યા પછી પોતાના અસ્તિત્વને અનન્ય વિશ્વાસ સાથે એક જ પળમાં સપ્તપદી ના સથવારે
પુરુષના જીવનમાં પોતાના હું ને ઓગાળી એકરૂપ કરતું અનન્ય પાત્ર

#એકરૂપ

Gujarati Thought by Ridj : 111569049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now