#એકરૂપ
દેશ મા છે વિવિધતા દરેક માં
છતાં એકરૂપતા દેખાય એકતા મા
દેશમાં વિવિધતા દેખાય પહેરવેશ મા
છતાં એકરૂપતા દેખાય એકતા મા
દેશ મા વિવિધતા દેખાય ભાષા માં
છતાં એકરૂપતા દેખાય એકતા મા
દેશ મા વિવિધતા દેખાય રહેણીકરણી માં
છતાં એકરૂપતા દેખાય એકતા મા
દેશ મા ભગવાન છે દરેક ના અનેક
છતાં એકરૂપતા દેખાય એકતા મા
દેશ મા અનેક છે પ્રદેશ ભાત ભાત ના
છતાં એકરૂપતા દેખાય એકતા મા
મારો દેશ છે મહાન ઈતિહાસ નો સાક્ષી
છે સૌથી જુની સંસ્કૃતિ ભારત ની
મારો દેશ છે રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ
જેવા મહાન વીર ભગવંત ની ભૂમિ
દેશ મા છે વિવિધતા દરેક માં
છતાં એકરૂપતા દેખાય એકતા મા