સાંભળી ભીતરનો અવાજ,
મને તું,ક્યાંક દુર લઈ જા.....
ઝંખું છું તારો સહવાસ,
મને તું,ક્યાંક દુર લઈ જા.....
ચાહું છું તને એકરૂપ થવા,
મને તું,ક્યાંક દુર લઈ જા.....
જયાં હોઈએ માત્ર હું ને તું,
મને તું,ક્યાંક દુર લઈ જા.....
રાખીશું હાથોમાં એકમેકનો હાથ,
મને તું,ક્યાંક દુર લઈ જા.....
રહીશું હંમેશા સાથે જ એમ,
મને તું,ક્યાંક દુર લઈ જા.....
રાજેશ્વરી
#એકરૂપ