છે આજે જમાનો બહુરૂપી લોકોનો,
નથી મળતું કોઈ કે જે એકરૂપ હોય,
માણસ તમારા સારા સમયમાં તમારી પ્રસંશા કરશે,
અને એ જ માણસ તમારા ખરાબ સમયમાં તમારી નિંદા કરશે..
એકરૂપ થવા માટે તો જોઈએ તમારી મનની સારપ, તમારા દિલની ચોખ્ખાઈ, બીજા પ્રત્યેની તમારી સાચી લાગણી બાકી દુનિયા તો છે જ બહુરૂપી લોકોની..
#એકરૂપ