# હંમેશા હસતાં રહો 😀
*તારા-મારા પ્રેમમાં આડી આવતી બધી જ ભીંતો... હું પાડી દઈશ..*
*તારા-મારા પ્રેમમાં વચ્ચે આવતો ડુંગરો હું તોડી નાખીશ..*
*બસ... એના આ જ વાક્યો પર છોકરીએ એની સાથે લગ્ન કર્યા..*
*પછી પાછળથી તેને ખબર પડી કે ..*
.
.
.
.
.
.
.
.
.
*હરામખોર JCB ચલાવતો હતો.....*
😆😝😆🤩