" જવાબદારી પણ ખરેખર અનોખી છે...."
તમે પૂરી કરો તો કહશે એ તો તારી ફરજ છે એમાં શું થઈ ગયું?? બધા કરે છે એમ તે પૂરી કરી....કોઈ નવાઈ ની વાત નથી.
એવી જ રીતે જો પૂરી ના થઈ શકી તો...એટલું પણ નથી કરી શકતો તો શું કરવાના જીવન માં???
પ્રોત્સાહન ની આશા અને નિંદા ની ચિંતા કરવાની જ નહિ.."
બ્રિજ રાજ