Gujarati Quote in Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

¤ કામચલાઉ ¤
¤ શું સંશાધનો કામચલાઉ છે? એવો પ્રશ્ન મનમાં
ઉદ્ભવ્યો ને હોઠ પર રહસ્યમય હાસ્ય છવાઈ ગયું,
લોહીમાં કેટલાં ઘટકો છે? તે શું કાર્ય કરે છે? શરીરમાં
લોહી કઈ રીતે બને છે? કયા ઘટકની ખામીથી કયો રોગ થાય? તે ખામી કઈ રીતે દૂર કરવી? વિગેરે,,,,
મતલબ કે બહોળું જ્ઞાન મેળવીને ઘણાં રહસ્યો
ઉકેલ્યાં અને રાજીના રેડ થઈ ગયાં, ઘણાં આગળ વધીને ભવિષ્યમાં કામચલાઉ લોહી બનાવી શકીશું!?
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#કામચલાઉ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111568148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now