ગઝની દ્વારા સોમનાથના મંદિરને ૧૬ વખત ધ્વસ્ત કરાયેલું પણ સામાન્ય ધારણા પ્રમાણે એકને એક જગ્યાએ ૧૬ વખત જવાનું કારણ શું કોઈ પણ જગ્યાને પુરેપુરી લુંટવા માટે ૧-૨ યુદ્ધ જ જરુરી છે..તો સોમનાથ જ જવા પાછળનું ગઝની નું ૧૬ વખત જવાનું કારણ શું હતું ?
ખરેખર હિન્દુ સંસ્કૃતિ ની એક ચમત્કારિક દેવીની મૂર્તિ ત્યાં હતી અને ગઝની ને આની જાણ હતી, તે એ જ મુર્તિ ને તેના દેશમાં લય જવા માંગતો હતો.