Gujarati Quote in Blog by s.p.chaudhary.

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્કૂલના છેલ્લી બેન્ચના તોફાન,

બહાર હસતા હસતા અંગૂઠા પકડવા,

ચોરી છુપીથી નાસ્તો કરવો,

Homework ના કરવાના લીધે ટીચરની થપ્પડ,

એ બોરિંગ લેક્ચરના લીધે બગાસાં,

ચોકડી-મીંડા ની મિત્રો સાથેની એ રમત

આજે પણ યાદ આવે છે.

-s.p.chaudhary.✍️.

Gujarati Blog by s.p.chaudhary. : 111567845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now