Gujarati Quote in News by Chakly

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતી માં એવું ગીત છે કે " તો પારકી થાપણ કહેવાય"પરંતુ કેન્દ્ર સરકારે ૨૨ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કર્યા બાદ લોકો દીકરી ના નામે થાપણ મૂકવા લાગ્યાં છે લોકો પોતાની દીકરી ના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોજના માં માસિક બચત નાણાં જમાં કરવા લાગ્યાં છે દીકરી ૧૮ વર્ષ ની થાય ત્યારે એના લગ્ન માટે તેમજ તેના શિક્ષણ માટે મોટી રકમ મેળવી શકાય છે દીકરી ના નામે પોસ્ટ ઓફિસ માં સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકે છે આ ખાતા માં માતા પિતા માસિક અમુક રકમ જમાં કરવી શકે છે આ યોજના દીકરી ૨૧ વર્ષ ની થાય ત્યારે પાકે છે પરંતુ ૧૮ વર્ષ પણ રકમ કાઢી શકાય છે

Gujarati News by Chakly : 111567500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now