વિશ્વાસ શબ્દનો જો વધારે ઉપયોગ થતો હોય તો દુકાનદાર પાસે ગ્રાહક નું કહેવું ! આજે ઉધાર આપો કાલે રૂપિયા આપી જઈશ એટલું એ વિશ્વાસ નથી તમને.
ઉધાર આપ્યા પછી પણ દુકાનદાર કહે પહેલાં ની ઉધાર ચુકવો તો વળી પાછો એજ ગ્રાહક કહેશે વિશ્વાસ રાખો અમે કંઈ ગામ કે શહેર મુકીને જવાનાં નથી.અતે ખોટ તો વિસ્વાસ કરવાવાળા ને જ ગઈ. એનાં રુપિયા ગયા અને એક ગ્રાહક ગયું.
નર
#વિશ્વાસ