Gujarati Quote in Thought by Meghal Upadhyay

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ આપણને ભગવાન પર વિશ્વાસ છે એમ ભગવાન નેં પણ આપણી પર વિશ્વાસ છે કે મેં કરેલ માનવરૂપી સજૅન એટલું ઉત્તમ છે ને કે મેં આપેલા સુખમાં એ ક્યારેય છકી નહીં જાય કે દુઃખમાં કયારેય પણ ડગી નહીં જાય પણ ભગવાનના આ વિશ્વાસનો આપણે ઘણીવાર વિશ્વાસઘાત કરીએ છીએ
#વિશ્વાસ

Gujarati Thought by Meghal Upadhyay : 111567143
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now