Gujarati Quote in Poem by Aarti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુછ્યા વગર થઈ જાય છે, પ્રેમ બસ આમ થઈ જાય છે.,
છુપાવુ લાખ લાગણીઓ, છતાં એ સરેઆમ થઇ જાય છે.,

કોણ કહે છે કે યાદો તાજી કરવા વરસાદની જરૂર પડે,
મારે તો નાનકડી લહેરખીથી ય કામ થઈ જાય છે.,

વિતતા હશે કોઈના દિવસો યાદોમાં ભટકતા ભટકતા,
મારે તો હરેક શામ એને નામ થઇ જાય છે.,

ના, પક્ષપાતી હું બિલકુલ નથી, છતાં ઉઠે સવાલ એના પર,
એ ફરી ફરી મારે મન રામ થઇ જાય છે...!


#પ્રેમ
#લાગણી

Gujarati Poem by Aarti : 111567084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now