નિર્મળ મનમાં પ્રભુનું પ્રતિબિંબ દેખાય છે ત્યારે એ મંદિર સમ બને છે.
નિરાકાર ભગવાનનું ધ્યાન ધરવા એમને માનવે જે રૂપે કલ્પ્યા તે એટલે મૂર્તિરૂપે મંદિરમાં રહેલા ભગવાન.
મંદિર શબ્દમાં 'મન' નો જ પહેલાં ઉચ્ચાર થાય છે,મંદિરમાં પણ 'મન' નહીં હોય તો પ્રભુ ક્યાંથી દેખાવાનો ?
મન અને મંદિર બંને ભગવાનનાં દર્શનના સ્થળ બની શકે જો
પવિત્ર ભાવ હોય તો.
-- વર્ષા શાહ
# મંદિર
#મંદિર