Gujarati Quote in Poem by Parl Manish Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મંદિર

મંદિર માં એ પથ્થર ને પૂજવા કરતા
ઘરે રહેલા માઁ - બાપ ને જરા પૂજી લેજો

ઈશ્વર ને શોધ માં દર એ દર ભટકવા કરતા
દરેક જીવ માં ભગવાન ને જોઈ લેજો

ભગવાન ને છપ્પન ભોગ ધરાવવા કરતા
કોઈ ગરીબ ને એક ટંક નું ખવડાવી દેજો

કરોડો ખર્ચતા પૂજા યજ્ઞ માં કરતા
કોઈ ને માથે છત કરી આપજો

ઈશ્વર પર આધાર રાખી કિસ્મત ને કોશવા કરતા
મહેનત ઈશ્વર નામ સાથે કરતા શીખજો

હરિ નું નામ જ્પ્યા કરવા કરતા
એનામાં દિલ થી વિશ્વાસ રાખતા શીખજો

-પર્લ મહેતા

Gujarati Poem by Parl Manish Mehta : 111566323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now