મૃત્યુ આભાસ
નજર દેખે આવનાર સમયને
સત્ય સમજી તેને આવકાર આપ્યો
વાતોની ગોષ્ઠી અતિતનાં જીવનની
નિહાળી રહ્યો શરુઆત અંત મહી
કેદની મુક્તિ પામવા આતુરતા જાગી
આકાશ મહિ જીલાયો અંતિમ શબ્દ
અંત તરફ અભિમુખ થઈ રહ્યો
ભાસી રહ્યો આવનાર તેજને
'ગુરુ' દુનિયા આંસુ ધારે વહી રહી
તેજ આકાશ મહિ ઉડી રહ્યું