જીવન છે મારુ અનેક સંઘર્ષોથી ભરેલું,
પણ આ જીવનથી હું કેમ ડરુ...
કરીશ એ સંઘર્ષનો સામનો હિંમતથી,
પણ આ જીવનથી હું કેમ ડરુ...
ભલે આવે આ જીવનમાં અવે અનેક સંઘર્ષ,
પણ આ જીવનથી હું કેમ ડરુ...
નિડર બની કરીશ સામનો આ સંઘર્ષનો,
પણ આ જીવનથી હું ક્યારેય નાં ડરુ...
રાજેશ્વરી
#સંઘર્ષ