પ્રેમ ક્યારે તારા થી થઈ ગયો ખબર જ ના પડી,
તારો મને એ પ્રેમનો નશો થયો ખબર જ ના પડી,
તારા પ્રેમમાં હું ડૂબતો ગયો ખબર જ ના પડી,
પ્રેમ ને સમજવું હોય તો દિલ જોઈએ તે આજ ખબર પડી,
હું ક્યારે તારા પર મરવા લાગ્યો ખબર જ ના પડી,
તુ દોસ્ત દોસ્ત કરતા કરતા કયારે પ્યાર બની ગયો ખબર જ ના પડી,
હું ક્યારે ધીમે ધીમે તારો થઈ ગયો ખબર જ ના પડી.
જીત ગજ્જર
-Jeet Gajjar