એક કહેવત છે ને કે જમણા હાથે કરેલું દાન ડાબા હાથ ને પણ ખબર ન પડવી જોઈ એટલે કે કોઈ ને દીધેલું દાન કે કોઈ ને કરેલી મદદ #ગુપ્ત જ રાખવી જોઈએ તો જ લેખે ઘણાય પરંતુ અત્યાર ના લોકો ખોટો દેખાડો કરવા માટે કોઈ ને દાન કે મદદ કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પોતે કેટલા દાનવીર છે એવો દેખાવો કરતા હોય છે.પરંતુ ભગવાન ના ચોપડે પણ ગુપ્ત રીતે કરેલું દાન જ ખરું દાન ગણાય છે....Mn ❤️
#ગુપ્ત