Gujarati Quote in Thought by Aakanksha Parekh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિયજનની યાદ વ્યાકુળ બનાવી દે છે,
ધબકતા દિલમાં એક ધબકાર ચુકી જાય છે,
પણ વ્યથા અને ઝંખનાની મૈત્રી વચ્ચે,
યાદોના ઘોડાપૂરની સફર કરવી પડે છે,
દૂર અને નજીકની દીવાલમાં ભેદી અંતર વસવાટ કરે છે.

#ગુપ્ત

Gujarati Thought by Aakanksha Parekh : 111564836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now