#ગુપ્ત
એક વાત કહુ છું કોઇને કહેશો નહીં એમ કહી એક જણે બીજા વ્યક્તિ ને ખાનગી વાત કરી. બીજા વ્યક્તિ એ ત્રીજા ને અને એમ કરતા ખાનગી વાત ૧૦ જણ સુધી પહોચી. એક પ્રસંગ માં બધા ભેગા થયા. બધાએ એ "ગુપ્ત" રાખ્યું કે બધાને એ એક ખાનગી વાત ખબર છે જે કોઈને કહેવાની ન હતી.
સામાન્ય જીવન માં પણ આવુ જોવા મળે જ છે. ચિંતન કરજો ક્યારેક આપણે પણ એવું કર્યું હશે.😃😃😃