Gujarati Quote in Motivational by Darji Hitesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લક્ષણ એટલે સુ લક્ષને પામવાની રીતભાત
એટલેજ તો કહે છે લોકો લક્ષણ નથી આનામાં જરાય ક્ષમા ને પામવાના. પરંતુ ક્યારેક વિચારજો તમેં સુ કમી રાખી છે પ્રેમ મા કે જેથી લક્ષણો ઉભા થયા ક્ષમા માગવાના .
(મનુષ્ય માં જન્મથીજ નથી હોતા લક્ષણ ચોરીના જીવનની ઊણપો ઉભા કરે છે લક્ષણ ચોરીના)
#લક્ષણ

Gujarati Motivational by Darji Hitesh : 111564577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now