Gujarati Quote in Motivational by Manish Jogi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"લક્ષણ"
શારીરિક કે માનસિક રીતે પુર્ણ માણસમાં આપ્રમાણેના બત્રીસ લક્ષણ હોવાજોઇએ. સ્વમાન,ધીરજ, વાકપટુતા,ક્ષમા,સત્ય આલક્ષણ પુરૂષના.
અવિશ્વાસ,લાજ,સમયપરિક્ષા,ચંચળતા, જ્ઞાતિસંમેલન કાગડાના, સંતોષ,સમજણ,વફાદારી,સાહસ,કૃતજ્ઞતા, અલ્પનીંદ્રા કુતરાના
ઉચ્ચસ્થાન, શત્રુનો નાશકરવો, મધુરભાષણ, રૂપવાન,સ્વચ્છતા,યુક્તિ પ્રયુક્તી,ભલાઈ મોરના.
વહેલા ઉઠવું, યુધ્ધમાં અડગ,પરીવારનું પોષણ કરવું, સ્ત્રીનું સન્માન કુકડાના.
મહેનત કરવી, દુઃખને ગણકારવું નહી, સંતોષ ગધેડાના.
એકચિત બગલાના તથા પરાક્રમી સિંહના આમ બત્રીસ લક્ષણ છે.
#લક્ષણ

Gujarati Motivational by Manish Jogi : 111564283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now