#લક્ષણ
એક પણ લક્ષણ ના મળતા હોય છતાં એકબીજા ના ગાઢ મિત્રો હોય તેનું નામ મિત્રતા... દા. ત....
દુર્યોધન અને કર્ણ...
સુદામા અને કૃષ્ણ
એવા તો જગ માં ઘણા દાખલા છે જ્યા એકપણ ગુણ ના મળતા હોય એકબીજા થી પૂર્વ ને પશ્ચિમ હોય પણ બન્ને ને મિત્રતા નો પુલ એકબીજા થી જોડીને રાખે...