જિંદગી
ફાટેલા કપડામાં વીતી જાય છે,જિંદગી. સુટબુટમાં અટવાય જાય છે,જિંદગી.
તો કોઈને ખાટલા માં ખુશ છે,જિંદગી. ફાઈવ સ્ટાર હોટેલમાં પણ છે,જિંદગી. મરક મરક હસે જાણે જિંદગી.
ખોબે ખોબે રોતી જાય, જિંદગી.
બધાની છે કિંમતી જિંદગી.
જોજો ઓળે જાયના મહામૂલી જિંદગી...
-Harsh Pateliya