#લક્ષણ
દરેક પરણેલા પુરુષમાં કોરૉનાના લક્ષણો હોય છે જ..
સાચું નહિ માનો ને .?..?...
તો તમારા મોબાઈલનુ લોક
ખોલી તમારી પનીના હાથમાં
આવે એમ મૂકી દો . 📱
કોરોના વાયરસનાં લક્ષણો એ જ સમયે દેખાવા લાગશે
જ્યારે તમારી પત્ની તમારા ફોનને તપાસી રહી હશે …
શ્વાસ લેવામાં મુશ્કેલી ,
હદયના ધબકારા વધી જવા,
પરસેવો થવો ,
નબળાઈ,
માથું દુખવું અને
જ્યારે તે પૂછે છે કે ફલાણી કોણ છે ,
ત્યારે સૂકી ઉધરસ શરૂ થાય છે...
😷😜😷😝😷😜😷😝😷😜😷😝😷