Gujarati Quote in Motivational by Bhavika Gor

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને શું લાગે છે પ્રભુ!
છે કોઈનામાં લક્ષણ પૂરતાં... તમને પામવાના ??
અમારાં નાનાં નાનાં
પુણ્યો થી જ ચલાવી લ્યો!!
કેમ કે...હવે વર્ષો નથી વધતા...
તમારી તપસ્યા કરવાનાં!!!
#લક્ષણ

Gujarati Motivational by Bhavika Gor : 111563862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now