The power of Positivity....
દુનિયામા કિસ્સાઓ છે હજાર
સકારાત્મક અભિગમ ની સામે
કુદરત ના મિથ્યા થયા છે લેખ....
એક સકારાત્મક વિચાર
અજબ ગજબ ના
ચમત્કાર સર્જી જાય
સકારાત્મક અભિગમથી
અંધ થયા વાંચતા
અપંગ ચડી ગ્યાં ડુંગરા
હાથના હોય તેઓ લખતા થયા
સકારાત્મક અભિગમ થી
અસંભવ પણ સંભવ થાય
વિધિના લેખ બદલાઈ જાય
સકારાત્મક અભિગમ થી
કેન્સર જેવા અસાધ્ય રોગ
દૂર ભાગી જાય
દુનિયા ના અસંભવ કામ પણ
સંભવ થાય સકારાત્મક અભિગમ થી
Erase I & M from impossible
then impossible itself
becomes possible,
Impossible itself says
I - M - Possible...
હિરેન વોરા
તા 25/08/2020