વાતો નથી કરી શકતો તારી સાથે એ પસ્તાવો છે મને...!
તારી સાથે હવે મશ્કરી નથી કરી શકતો એ પસ્તાવો છે મને...!
તને હવે મળી શકતો નથી એ પસ્તાવો છે મને...!
તને પ્રેમનું આલિંગન આપી નથી શકતો એ પસ્તાવો છે મને..!
તારું નામ મારા દિલમાં લેવાતું નથી એ પસ્તાવો છે મને....!
તારા માટે હવે શાયરી લખી નથી શકતો એ પસ્તાવો છે મને....!
તારા સપના પુરા કરી નથી શકતો એ પસ્તાવો છે મને...!
જીત ગજ્જર
#પસ્તાવો