કોઈ ની રાહ એક જ નજરે જોવાઈ છે,
રદય ના તાર એમજ સંભળાય છે,
વાતો નો સિલસિલો હજુ એમજ સંભળાય છે,
હકીકત માં ના સહી વિચારોમાં એની જ છબી દેખાઈ છે,
ઝંખવાઈ છે દિલ મારું હજુ એની જ ઝંખના થાઈ છે,
કોણ જાણે પણ પ્રેમ હજુ એનાથી જ થાઈ છે,
નફરત ની ચિંગારી પલભરમાં બૂઝી જાય છે,
એના નામ થી આજે પણ ધડકન માં સુર સંભળાય છે,
પ્રેમ ની છે આ અનોખી ભાષા આ વાક્ય અહી સાબિત થાઈ છે.
sarita-saru