Gujarati Quote in Poem by Heenu Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૈયે હામ રહે...

દુઃખના દાડાને સુખના સગડ મળશે
નિરાશાને આશાનું કિરણ મળશે
જો હૈયે હામ જળવાઈ રહે.

કાળી રાતને સોનેરી સુરજ દેખાશે
હારેલી બાજી જીતમાં ફેરવાશે
જો હૈયે હામ જળવાઈ રહે.

અભાગિયાના ભાગ ઉઘડશે
સંજોગોના સારા સમીકરણો રચાશે
જો હૈયે હામ જળવાઈ રહે.

કાળના મોઢેથી કોળિયો છીનવાશે
યમરાજના મનમાં રામ વસશે
જો હૈયે હામ જળવાઈ રહે.

-હીના પટેલ

Gujarati Poem by Heenu Patel : 111562821
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now