કહેવાય છે કે ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન તમને સુવા ન દે...
બસ એવું જ કંઇક છે..
જ્યાં સુધી ખોપડીમાં સળવળતા કથાવસ્તુ ના કીડા કાગળ પર ઉતરે નહીં, ત્યાં સુધી જપ વળે નહીં.
ટુંક સમય માં આવે છે .. મારી કલમે કંડારેલી એક તદ્દન નવીનત્તમ કથાનક ની કેડી ના રસપ્રદ સફરની વાર્તા
' એક ચુટકી સિંદૂર કી કિંમત '
પાત્ર પરિચય માટે.. જોતા રહો.. હવે પછીની પોસ્ટ ..