Gujarati Quote in Thought by Pankil Desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છેલ્લાં પખવાડિયાથી હું,

માનવસર્જિત નવસર્જનની પ્રક્રિયાના શોરબકોરમાં
શાંતિની શોધખોળ કરવાના કર્મયોગનો મહાવરો લઈ રહ્યો છું.

સહેજ સાદી ભાષામાં કહું તો,
ઘરમાં ફર્નિચર બનાવવાનું કામ ચાલું છે,
જેનાં ઘોંઘાટનો ઘાટ કેમનો કરું તેની વિમાસણમાં છું.

- પંકિલ દેસાઈ

Gujarati Thought by Pankil Desai : 111562608
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now