થયું મનમાં, જોઈ ચહેરો, આપનો દયનીય
કોઈક તો ન જ રહ્યું, વિશ્વસનીય!!.
શમણાં સર્જેલાં રમણીય, ને ખુલાસા ક્યાં કરવાં,
ખૂટી પડેલ અશ્રુઓ, ને નયનને દિલાસા ક્યાં કરવા,
સાતેય પ્રહર જેમના, ઉચ્છવાસે જીવી ગયાં,
છડેચોક એમના વસ વસા ક્યાં કરવાં!!
એજ,
આપનો
#વિશ્વસનીય
#વિશ્વસનીય