શ્રેષ્ઠ સવાર
મારી શ્રેષ્ઠ સવાર સૌમ્યતા ના પાલવે લપેટાઈને મીઠું મીઠું હસતી સ્વપ્ન મિશ્રિત સવાર થી જ થાય છે.....
સૂર્યની તાજગી ને મનની પ્રફુલ્લિતતા સાથે જોડાય છે નિશા ના સાનિધ્યમાં જોયેલા શ્રેષ્ઠ સ્વપ્ન....
વાગોળતાં મન બને છે કટીબદ્ધ સ્વપ્નાને પૂર્ણ કરવા ઉત્સાહ ની રંગોળી સાથે જીવન બને છે સાર્થક....
~Shree