Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોવીદ-૧૯
દરેક પરિવાર ના સભ્યો ને
હવે પછી આવનાર સમય માં રાખવાની તકેદારી.
🙏🙏🙏🙏
આપણા રુટીન દીવસ દરમિયાન અંદાજે દશ લોકોને આપણે મળીયે છીયે, સમજો અતીયાર ના વાતાવરણ પ્રમાણે તેમાથી 30% એટલે 3લોકો કોરોના A-સીમટ્મેટીક છે.
જેમાં લક્ષ્ણો દેખાતા નથી
પરંતુ ચેપ લગાડી શકે છે.
આવી પરિસ્થિતિમાં લોકો ને મળવાનુ ટાળવુ શક્ય નથી.
તો શુ કરવુ ?
✅👌👌👌✅
દરેક લોકો એ પોતાની ડેઇલી રુટીન મા ફેરફાર કરવો-

1-સમયસર ઉઠવુ
2-ઓછામાં ઓછી 15મીનીટ યોગ પ્રાણાયામ કરવા
3-સવારે ઉઠી ને એક ગરમ ગ્લાસ પાણી પીવુ,
4-સ્ટીમ-નાશ લેવી
5-માસ્ક પહેરી ને ઘરની બહાર નીકળવુ
6-ઘરે થી નીકળતા પહેલા ગરમ પાણી ના ગ્લાસ મા એક લીંબુ નાખી પીવુ..

(નાસ્તો પોષ્ટીક લેવો- તળેલુ કે મેંદા ની આઇટમ ઓછી કે ન લેવી)

7- બહાર થી ઘર મા આવો ત્યારે સૌ પ્રથમ હાથ સાફ કરી સ્ટીમ-નાશ લેવી.

8-આપ જે કપડા પહેરીને બહાર જાવ છો તેમા વાઇરસ હોવાની શક્યતા છે તો બહારથી આવ્યા પછી,એ કપડા સાથે સોફા પર કે બેડ પર જવુ નહી.

9- બપોર ના જમવામાં પોષ્ટીક આહાર લેવો, ભોજનબાદ સુઇ જવુ નહી તેનાથી પાચન શક્તિ મંદ પડે છે

10-બપોરે ઘરની બહાર નીકળો ત્યારે એક ગરમ ગ્લાસ મા એક લીંબુ નીચોવી ને લેવુ,

11- આપણા વર્ક પ્લેશ પર પણ પાણી ગરમ પીવુ. માસ્ક વગર કામ કરવુ નહી, વારંવાર હાથ સાફ કરવા.

12- જન્ક ફુડ ને બાય બાય કહેવુ.

13-રાત્રે ઘરે આવો ત્યારે પોતાના કપડા જાતે ધોવામા નાખવા,
પ્રોપર નાહવુ
(માથા ના વાળ ખાસ
ધોવા નહીતો
તેમા રહેલા વાઇરસ
તમારા ઓશીકા સુધી પહોંચશે ને પછી નાક સુધી)

14- રાત્રે સુતા પહેલા દરેક લોકો એ સ્ટીમ-નાશ લેવી

15-રાત્રે સુતા પહેલા આયુર્વેદિક ઉકાળો ઘરમા બનાવેલો પીવો.

-દીવસ દરમીયાન ત્રણ લીટર પાણી ઓછામા ઓછુ પીવુ.
-શરદી-ઉધરસ-તાવ આવે તો પોતાને પરીવાર થી અલગ રાખે,
-કોરોના ટેસ્ટ કરાવવા માટે ડરવુ નહી,
પોઝીટીવ આવેતોપણ
આપ ઘરે ટ્રીટમેન્ટ કરી
શકીયે છીએ.
-જેટલો વહેલો ટેસ્ટ તેટલી
ટ્રીટ મેન્ટ કરવી.
માસ્ક રોજે રોજ,ધોવુ
આપને આખો દિવસ પહેરવામા કમ્ફર્ટેબલ લાગે
તેવુ માસ્ક પહેરવુ.
-સમય સર સુઇ જવુ.

સમગ્ર તકેદારી હવે જીવનનો એક ભાગ બની ગયો છે
તેમ જીવનને ઢાળવાનુ છે.
(જેમ કે રોજ બ્રસ કરીયે છીએ શેવીંગકરીયે છીએ)
આ તમામ પ્રકીયા પાછળ 30મીનીટ થી વધુ સમય લાગતો નથી,
✅✅✅✅
ઘરના કોઈ એક શિસ્તબધ્ધ વ્યક્તિ એ પુરા પરીવાર ની જવાબદારી લેવી.
✊✊✊
દરેક પરીવાર ના સભ્યો ને
આ તકેદારી પાડવા વિનંતી.
સ્વસ્થ રહો, મસ્ત રહો.
🤜🤛🏻✊
આ પોસ્ટ કોરોના સાથે ફાઇટ
કરી હેમખેમ પરત
આવેલા મિત્ર
લાયનમુકેશ વસાણી
દ્વારા શેર કરી છે
જે હું આપ સૌ ને ફોરવર્ડ કરુ છુ---- પ્રકાશ રાવલ ------

Gujarati Motivational by અમી વ્યાસ : 111562335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now