Gujarati Quote in Microfiction by Parth Prajapati

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખી જીંદગી દિવસ રાત એક કર્યા અને વિચાર્યું કે હાલ મેહનત કરી લઈએ, પછી તો ઘડપણમાં આરામ જ આરામ છે ને !
પણ શું ખબર હતી કે આરામની વાત તો દૂર રહી અને ઘડપણમાં પણ છોકરાં એક ઘરથી બીજા ઘર ધક્કા ખવડાવશે !
#આરામ

Gujarati Microfiction by Parth Prajapati : 111561331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now