Gujarati Quote in Hiku by Anil Bhatt

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાવનાત્મક સંબંધ માં ઝઘડા ના હાયકુ


તંદુરસ્ત
લગ્ન જીવન માટે
ઝઘડા દવા!

સબંધો મહીં
પ્રેમ વધે, થાય જો
નાના ઝઘડા!

મૂલ્યાંકન
દરેક સંબંધોનું
ઝઘડા મહીં!

કહેવાય છે
નાના મોટા ઝઘડા
પ્રેમ વધારે!

પ્રેમ હોય ત્યાં
ઝઘડા ને ઝઘડા
ત્યાં પ્રેમ પણ!

#ઝઘડો

Gujarati Hiku by Anil Bhatt : 111560968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now