શાંત ચિત રાખી ને વિચારવા જેવું.
શુંકામ મે તેમની સાથે ઝગડો કર્યો.
હા કાંઈ લાભ તો ન થયો
મને નુક્સાન થયું. સ્વાસ્થય ઉપર અસર થઈ. વગર વિચારે બોલીને માન ગુમાવ્યું અને સંબંધોમાં તળ પડી. અને બીજું ઘણું બધું ગુમાવ્યું. આ ભૂલ ના તો ભુલી શકાય ના તો ભૂંસી શકાય
ઉષાDattani