Gujarati Quote in Story by Divyesh Parmar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પપ્પા,
તમને યાદ છે,
હું પ્રાથમીક શાળામાંથી,
માધ્યમીક શાળામા ગઈ હતી,
ત્યારે થોડા સમય માટે શાળાનું નામ લખવામા મારે ભુલ થાતી અને જુનું નામ લખાઈ જતું,
ત્યારે તમે મારા માથા પર એક હળવી "થાપલી" મારતા,
અને મને શું લખવાનું છે એ યાદ અપાવતા,
લગ્નના આ સમય પછી પણ મારે નામ લખવામાં મારા નામ પાછળ ,
તમારું નામ જ લખાય જાય છે,
બસ "થાપલી"ની રાહ જોવ છું,
પણ કોઇ આવતું જ નથી થાપલી મારવા...!!

Gujarati Story by Divyesh Parmar : 111560886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now