4 દિવસ નાં પ્રેમ માટે આજ કલ યુવાનો પોતાના માં - બાપ નો વર્ષોનો પ્રેમ ને લાગણી ભૂલી જાય છે,
નવો સાથ પામવા જન્મદાતા નાં સંબંધો ભૂલી જાય છે,
લડે છે, ઝઘડે છે, તોફાન મચાવે છે,
આખરે ઘર છોડી જાય છે,
ભાગી જાય છે,
પણ સમય જતાં જ્યારે પ્રેમની ધૂન ઓછી થાય,
એકબીજા ના અસલી સ્વભાવ ની જાણ થાય,
ત્યારે એજ ઘર
માં બાપ ખુબજ યાદ આવે એ,
પણ ત્યારે સમય નથી હોતો,
પાછા વળવાનો,
ને કદાચ એટલેજ પ્રેમ ને વાસ્તવિકતા મા વાસ્તવિકતા જીતી જાય છે,
ઝઘડાઓ વધતા જાય છે,
ને કદાચ અંતે છુટ્ટા થઈ જવાય છે.
B+ve
#ઝઘડો