Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને શું ખબર પુરુષોની શું દશા થઈ છે?
સ્થિતિ એવી કે 'સુડી વચ્ચે સોપારી' થઈ છે.

સબંધોની રમાય છે સંતાકુકડી ને,
ક્યારેક આંખોથી આંસુની હેલી થઈ છે.

થોડો આનંદ છે ને થોડા આંસુ છે,
થોડા મનામણાં ને થોડા રિસામણા છે.

મનાવી લો એકબીજાને પ્રેમથી મારા કહીને,
એ જ પળ તો જીવન જીવવાની કળા થઈ છે.

મતલબ કે જીવનની દરેક ક્ષણ દીલથી માણો,
સબંધોની સંતાકુકડી છે, દીલથી ખેલી જાણો.

#ઝઘડો

ગુજરતી કલર્સ ટીવી પર ' સુડી વચ્ચે સોપારી ' ના એપિસોડ માં મારા નાના બહેન અને મારા પત્નિ વચ્ચે, હું સુડી વચ્ચે સોપારી બન્યો હતો. આ એપિસોડ જોવા નીચેની લીંક પર ક્લિક કરો.

voot એપ -

https://voot.app.link/jnunZRU3p9

YouTube link-

https://www.youtube.com/watch?v=x4ic1flUQRM&list=PLdmncHoVUsjeOyeEH15TavykkDO75zR5w&index=27&t=0s



-- Ashvin Sutariya

https://www.matrubharti.com/bites/111560627

Gujarati Poem by Ashvin Sutariya : 111560644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now