*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣4️⃣0⃣9️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગીની એ ખૂબી છે કે, એ હંમેશાં માણસને નવી નવી તકો આપતી જ રહે છે. એક નિષ્ફળતા મળી, તો બીજો પ્રયાસ કરો. એક સંબંધ ખતમ થયો તો નવા સંબંધને અજમાવો. બનવાજોગ છે કે, નવો સંબંધ વધુ સ્વસ્થ અને વધુ સક્ષમ હોય
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*