ઝઘડો
જાતે પછતાવાની,અફસોસ કરવાની,સમય,સંબંધને ખુદને ડિસ્ટબ કરવાની અનિશ્ચિત મુદતની " FD "
ઝઘડો થાય તેવું વાતાવરણ બે અવસ્થામાં ઉભુ થાય છે.
એક - આપણે સક્ષમ ન હોઈએ ત્યારે
બે - આપણે સક્ષમ હોઈએ ત્યારે
સક્ષમ ન હોઈએ ત્યારે
"જગ" ને છોડી ખુદને "ઘડ"વામાં લાગવું
સક્ષમ હોઈએ ત્યારે સૌથી પહેલા "મૌન" રાખતાં શીખવું.
#ઝઘડો