Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રસોડામાં જઈને ગેસ ઉપર કુક્કર મુક્યું...

*ફેસબુક* પર સેલ્ફી વાળી પોસ્ટ મૂકીને લખ્યું...

ઘરવાળી પિયર ગઈ છે અને મારે ચા બનાવવી છે,
*કુકર માં કેટલી સીટી વાગવા દઉં ??*

ત્યાં તો કોમેન્ટ શરૂ થઈ ગઈ...

*પ્રમોદ ભાઈ* :કુક્કર માં એક સીટી તો લગાડેલી છે, હવે કેટલી લગાડવી છે..??🤓

*ગોપાલભાઈ* : બેવકૂફ, ચા કુક્કર માં થોડી બને...
ડોબા કઢાઈ ચડાવ...🤔🤔

*મુકેશભાઈ* : પહેલા ચાની ભૂકીને બે કલાક પલાળી રાખ...
તેથી બે કે ત્રણ સીટી માં કામ થઈ જશે...😆

*મનોજભાઈ* : દરવાજે જઈ એક સીટી વગાડ...
પડોશણ આવીને આપી જશે...😃

*છેલ્લો જવાબ....*

*પેસ્તનજી* : એલા ગધેડા, ઘરવાળી પિયર ગઈ છે તો ચા શું કામે પીવે છે...

ડોબા, *બોટલ લગાવ* અને મોજ કર, સાથે મને પણ બોલાવ...
*સીટી હું વગાડીશ*...
😜😜

Gujarati Funny by Bhumika Vyas : 111559516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now