દારૂ,સિગારેટ,ડ્રગ્સ,#છોડો
લૂંટફાટ છોડૉ,
આતંકવાદ છોડો,
અભિમાન છોડો,
છેતરપિંડી છોડો,
ગુસ્સો છોડો,
નફરત છોડો,
વેરભાવ છોડો,
અતિશય લોભ છોડો,
અંધશ્રદ્ધા છોડો,
દેશ ને લૂંટવાનું છોડો,
અપરાધ કરવાનું છોડો,
વ્યભિચાર છોડો,
આળસ છોડો,
કામચોરી છોડો,
લાંચ રિશ્વત ને પ્રોત્સાહન આપવાનું છોડો
હમણાં આટલું તો છોડો,પછી બીજું કહીશ.