#કતાર : બીજાના માટે હંમેશા પ્રેરણાદાયક બનો ભલે તમે કોઈ મહાન કાર્ય ના કરી શકો, પરંતુ પોતાના મા-બાપ માટે અથાગ પ્રયત્નો કરી તેમના સપના પુરા કરો.એ જ જિંદગી નો મક્સદ રાખો, બાકી કરોડપતિ બનેલા ઘણા પડોશીઓ ને બાજુમા રહેતા લોકો કરતા ચઢિયાતા બનવાને જ મહાન કાર્ય સમજી બેસે છે.