Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંસુ નો દરિયો, ચાલોને પી જઈએ,
હાસ્ય છોળો બનીને, હસાવી જઈએ;

ઈન્તજાર આલમમાં, છે પ્યાસી ઘણી,
દિદાર એ યાર બનીને,જગાવી જઈએ;

રહેમત મળી જશે, ઈબાદતમાં મશગુલ,
ફના ની ફિતરત દિલમાં, લગાવી જઈએ;

મહોબતના નગરમાં ,રહેવું બેઉસુલ બની,
દુકાનદારી ની હદો થી, અટકી જઈએ;

પ્રેમ સ્વરૂપ સહજ, આનંદ નીત નવનીત,
ખળભળાટ કરી દિલને. , વલોવી જઈએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111559315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now